રખડતા ઢોર મુદ્દે HCનો આદેશ| અમદાવાદમાં રોગચાળો વકર્યો

2022-08-29 2

રખડતા ઢોર મુદ્દે HCનો આદેશ, ઢોર પાર્ટીને 24 કલાક પેટ્રોલિંગ કરવાનો હાઈકોર્ટનો આદેશ. હાઈકોર્ટે કહ્યું કે રખડતા ઢોરનો ત્રાંસ હેરાનગતિ છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો હોવાનું લાગી રહ્યું છે. એક સપ્તાહમાં દર્દીઓના કેસમાં વધારો નોંધાયો છે. વાયરલ ઇન્ફેકશન અને મચ્છરજન્ય રોગોના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે.

Videos similaires